Honour / Recognition

નવી દિલ્હી ખાતે તાજ હોટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૮વર્ષના શાસન નિમિત્તે યોજાયેલ સુદર્શન ટીવીનાં એક કોન્ક્લેવમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખશ્રી સી.કે.પટેલનું તેમની સામાજિક સેવાઓ બદલ ૧૫ જેટલા કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રીશ્રી નિતીન ગડકરીના હસ્તે સન્માન કરાયું હતું.

June 17, 2022